છેલ્લે અપડેટ: 16 નવેમ્બર, 2026
Gyan MitraHub પર આપેલી તમામ માહિતી માત્ર સામાન્ય શૈક્ષણિક અને જાણકારીના હેતુ માટે છે.
માહિતીની ચોકસાઈ
અમે સાચી અને અદ્યતન માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ તેની સંપૂર્ણ ચોકસાઈની ખાતરી આપી શકતા નથી. પરીક્ષા, ભરતી કે સરકારી યોજનાની તારીખ, પાત્રતા અને નિયમો સમયાંતરે બદલાય છે, તેથી અંતિમ નિર્ણય લેતા પહેલાં સંબંધિત સત્તાવાર વેબસાઇટ કે જાહેરાતથી ચકાસી લેવું.
સરકારી સંસ્થા સાથે સંબંધ નથી
Gyan MitraHub કોઈ સરકારી વેબસાઇટ કે સંસ્થા નથી અને કોઈ સરકારી વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી.
જવાબદારીની મર્યાદા
આ સાઇટની માહિતીના ઉપયોગથી થતા કોઈ નુકસાન કે નિર્ણય માટે અમે જવાબદાર રહેશું નહીં.
કૉપિરાઇટ
અમારા મૌલિક કન્ટેન્ટને પરવાનગી વિના બીજે પ્રકાશિત કરવું નહીં. સ્ત્રોત તરીકે અમારી લિંક આપી શકાય.
No comments:
Post a Comment